KULDEVI / KULDEVTA : BHATIA COMMUNITY

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Tuesday, October 17, 2017

ભાટિયા જ્ઞાતિ ના કુળદેવી, ગોત્ર અને વંશ

ભાટિયા જ્ઞાતિ ના કુળદેવી, ગોત્ર અને વંશ

ભાટિયા જ્ઞાતિ ના કુળદેવી, ગોત્ર અને વંશ
 

(દુતિયા / ધુતીઆ / પુરેચા / પોરેચા અટક ધરાવતાં ભાટિયા જ્ઞાતિ બન્ધુ )

 ગૌત્ર: દરેક ગૌત્રના બે પ્રકાર હોય છે

1. મુળ લોહી ગૌત્ર – જે યજ્ઞ, લગ્ન પ્રસંગે બોલાય છે , તે ઋષિ ગૌત્ર ના નામે ઓળખાય છે

2. વંશ ગૌત્ર – યદુવંશ   માંથી જે અટક ની શાખા અલગ પડે છે તે વંશ ગૌત્ર કહેવાય છે.

3.
વાયેણી -કાળા વસ્ત્ર નહિ પહેરવા,સ્ત્રી મહિલા માટે કેશ કર્તન વર્જિત /વાયેણી 

4.નવપરણિત સુવાવડી ના નવજાત શિશુ નું ઘોડિયું પિયર થી હોય...વગેરે ..



ગૌત્ર: દરેક ગૌત્રના બે પ્રકાર હોય છે

1. મુળ લોહી ગૌત્ર – જે યજ્ઞ, લગ્ન પ્રસંગે બોલાય છે , તે ઋષિ ગૌત્ર ના નામે ઓળખાય છે

2. વંશ ગૌત્ર – યદુવંશ   માંથી જે અટક ની શાખા અલગ પડે છે તે વંશ ગૌત્ર કહેવાય છે.

3. વાયેણી -કાળા વસ્ત્ર નહિ પહેરવા,સ્ત્રી મહિલા માટે કેશ કર્તન વર્જિત /વાયેણી

4.નવપરણિત સુવાવડી ના નવજાત શિશુ નું ઘોડિયું પિયર થી હોય...વગેરે ..

જ્ઞાતિ - ભાટિયા
વંશ - ચન્દ્રવંશ
કુળ પરમ્પરા - યદુવંશ
કુળ દેવી -  સિકોતેર માં (વહાણવટી માં /હરસિધ્ધિ માં )
કુળ દેવતા - લક્ષ્મી નાથજી
ઇષ્ટ દેવતા - શ્રીકૃષ્ણ
સુરા પુરાદાદા  - સુરદીમજી અને ખેતર પાળ
વેદ  - યજુર્વેદ
ગોત્ર  - સાણસ
છત્ર - મેઘાડમ્બરઃ
ધ્વજ - ભગવો પીળો
ઢોલ - ભંવર
પુરોહિત ગોર મહારાજ - પુષ્કર્ણા બ્રાહ્મણ
નદી - યમુનાજી
પૂજનીય છોડ  - તુલસીજી
પૂજનીય વૃક્ષ - પીપળો, વડ અને ઉમરો (કદમ્બ )
રાગ - માંડ
માળા - વૈજન્તી
કંઠી - તુલસી

મંત્ર ઉપાસના - ગાયત્રી મંત્ર
નિત્ય અભિવાદન - જયશ્રીકૃષ્ણ /જયગોપાલ /જયજય શ્રીગોકુલેશ.

 ધર્મ ગ્રન્થ - શ્રીમદ ભગવદ ગીતાજી
ધર્મ - વૈષ્ણવ સંપ્રદાય
બાલમોળા /મુંડન વિધિ - માતાજીના દેવસ્થાનની ધજાજી હેઠળ
જનોઈ /યજ્ઞોપવિત - સનતાં
ની ઉંમર એકી રકમ જેમકે પાંચ ,સાત, નવ,અગિયાર.  
ગૌદાન અને ગૌપૂજન નું મહત્વ જીવનમાં સહુથી વધુ.
નગારું -  અગન જ્યોત (   એક પ્રકારનો ઢોલ નગારું )  યુદ્ધ ના સમયે ઢોલ સાથે ઘોડેસવારી અશક્ય હોય એટલે તેને બે ભાગ માં વહેંચી નગારા નું સ્વરૂપ અપાયું હતું ,રણ ભૂમિ પર નગારા વગાડી યુદ્ધ ના શ્રી ગણેશ કરાતા હતા.
પુષ્પ - પારિજાત અને કમળ અને ચૈતી ગુલાબ .

જયારે કોઇ ૫ણ ધાર્મિક કાર્ય કે અન્‍ય પ્રસંગે આપણને ગોર મહારાજ -બ્રાહ્મણ દ્વારા કુળદેવી કે ગોત્રનું પૂછવામાં આવે છે ત્‍યારે આ૫ણા સમાજના ઘણા ૫રિવારોમાં ખબર ન હોવાના કારણે દ્વિધામાં મુકાય છે.  કુળદેવી, ગોત્ર કે વંશ બાબત વિસંગતતા પ્રવર્તે છે.કલિયુગમાં મનુષ્યો દેવીનું પૂજન કરે છે. કારણ કે તેઓ ‘સર્વ કામ વરેશ્વરી’ અને “સર્વ કામ વર પ્રદા” છે. આ કારણોસર કલિયુગમાં મનુષ્યો દેવી પૂજા કરે છે.

       કલિયુગના જીવો લાભ વિના કશું કરતા નથી અને દેવી પૂજા દ્વારા કલિયુગના મનુષ્યોની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે તથા સર્વ સંતાપો દુર થાય છે. દેવીઓની પાસે પોતાની ઈચ્છાપૂર્તિની જે અપેક્ષા રાખશે તે અપેક્ષાઓ કુળ દેવી - માતાજી અનેક નામો અને અનેક રૂપો ધારણ કરીને પૂરી કરશે તેથી કુળ દેવી પૂજાનો પ્રવાહ ચાલતો જ રહેશે અને તેઓના સ્થાનકો પ્રતિષ્થિત થશે.હવે જેમ કે ભાટિયા કુળ ના દુતિયા /ધુતીયા /પુરેચા /પોરેચા   નુખના કુળદેવી શ્રી સિકોતર માંતા છે,સિકોતેર માતા હરસિદ્ધિ માં ,હર્શલ, હર્ષદ, હર્ષત્, સિકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે.


શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ*
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીનાં મંદિરો છે, જેનાં દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે. આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હરસિદ્ધિ માં ને હર્શલ, હર્ષદ, હર્ષત્, સિકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે.
*શ્રી હરસિદ્ધિ માતા ની પ્રાગટ્ય કથા*
શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે ‘જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.

માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે.
એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.
માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે.
બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં.આમ માતાજીનો વાસ દિવસ દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને રાત્રી દરમ્યાન દ્વારકા જીલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે. માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે.
બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે. હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે. તેની દીવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે. જે ટોંચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસીયત છે. મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી, આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. અત્યારે જે મંદિર છે તે લગભગ બારમાં શૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
હરસિદ્ધિ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે.બારશાખમાં દેવદે વીઓની તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે.દ્વારસાખ ઉંપર પણ તક્તીઓ ધ્યાન ખેંચે તેવી છે. અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે મંડપમાં ચાર ખૂણામાં ચાર અને બાકીના આઠ થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે.તેથી તો આ મંદિર પુરાતત્વવિદોને પણ આકર્ષિત કરે તેવું છે.
*હરસિદ્ધિ માતા પરમાર રાજપુતો, ત્રિવેદી ભૂદેવો અને બીજા ઘણા બધા કુટુંબમાં કુળદેવી તરીકે પૂજાય છે*. તેમનામાં શ્રદ્ધા ધરવતા અનેક લોકો તેમની માનતા માને છે. અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલુ છે.અહિનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે.મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે.

ભાટિયા જ્ઞાતિમાં   સંસ્કૃત બતાવ્યા પ્રમાણે એકંદરે સાત (7) ગોત્રો છે.અને 84
નુખો છે તે નીચે પ્રમાણે છે ..


    Parasar:
    Gajaria, Panchlodia, Paleja, Gagla, Soni, Sofla, Jia, Mogia, Dhadha, Rika, Jigna, Kodhia, Radia, Kajaria, Sijiwali, Jalala, Malan, Dhewa, Dhiren, Jaiyati, Niya, Koa.


    Sanas (Sandiliya Pravar):
    Dutia, Dhutia, Purecha, Porecha, Jab, Babla, Sukhdi, Dhawan, Vanda, Udeshi, Vadhhuch, Belai, Dhega, Kanthia


    Bhardwaj:
    Haria, Padamshi, Media, Jiwa, Thula, Tambod, Lajavanta, Thakar, Bhuderia, Mota, Unegar, Sothia, Poda, Modia, Dhadhal, Devchandra, Asher.


    Sudravansh:
    Sapat(Sampat), Chachia, Nagra, Babla, Pramla, Potha, Poddhaga, Mathura.


    Madhavadysavas:
    Ved, Suraiya, Gokulgandhi, Nayagandhi, Panchal, Farasgandhi, Paregandhi, Jujargandhi, Prema, Bibal, Powar.


    Devdas:
    Ramaiya, Pawar, Raja, Parajia, Gurugulab, Karatari, Dhadher, Kukad.


    Rushivansh:
    Multani, Chamuja, Daiya, Karangota, Kajia.



દેવસ્થાન:
દેવસ્થાન નું મુળ કારણ શિવ અને શક્તિરૂપે પૂજા કરવાનું છે. શિવ ના અંશરૂપે શેષનાગ, ભૈરવ, બળદેવજી, ક્ષેત્રપાળ , ખેતરપાળ ના નામે ઓળખાય છે. આની સાથે એક સામાજિક વ્યવસ્થા સમાએલી છે. ક્ષેત્રપાળ જે કુટુંબ દેશાંતર કરી નવા પ્રદેશ માં પોતાના દેવસ્થાન ની સ્થાપના કરે તે છે. ૧૦૦-૨૦૦-૫૦૦ વર્ષ પોતાનો પરિવાર અલગ અલગ વિભાગે ફેલાતો જાય ત્યારે ફરી દેવસ્થાન ઉપર મળી પોતાના ભાઈ ઓ ને ઓળખતા – જાણતા રહે તે હેતુ પણ છે.

કુળદેવી:
આધશક્તિ એ જે જે સ્વરૂપે સહાય કરી તે કુળદેવી તરીકે અલગ અલગ નામે પૂજાય છે. કુળદેવતા તરીકે ઘણા પરિવાર દરિયાલાલ, ઘણીબાબા કે પઠાપીર વગેરે ને પૂજે છે જે આં અલગ અલગ વંશાવળી માં ઉલ્લેખ છે તે મુજબ
ભગવાન શ્રીકૃષ્ણ આપણી સમગ્ર જ્ઞાતિ ના ઇષ્ટ દેવ છે. ઘણીબાબા, પઠાપીર કે પોતાના કુળદેવી સિવાય ના માતાજી ને પૂજે છે તેનું કારણ બાળક ના થવાનાં કારણે કે અન્ય કારણે માનતા રાખી હોય અને સરૂળ થાય છે ત્યારે તેને કાયમી ધોરણે પૂજે છે. પરંતુ હાલ આં અંગે એક સ્પષ્ટતા છે કે હાલે જે જેને દેવસ્થાન તરીકે પૂજતા હોય તે પૂજા ચાલુ રાખી શકે છે. પરંતુ ક્ષેત્રપાળ તથા કુળદેવી ની પૂજા કરવાની પણ જરૂરત છે જ.

જેઓ ને પોતાના દેવસ્થાનો ની ખબર ન હોય તે માટે નીચે ના ત્રણ રસ્તા છે.

૧. વંશાવળી જોવડાવી તેમાં પોતાનાથી આઠ – દસ પેઢી ના જે ભાઈઓ હોય તેમના નામ મેળવી તેઓના જે દેવસ્થાનો જ્યાં હોય તે પોતાના ગણાય.

2. કોઈપણ એક જ અટક ના દેવસ્થાન ગમે તે ગામે હોય પણ ઉપર થી ગોત્ર – કુળદેવી – ક્ષેત્રપાળ એક જ હોય તો ગામે પોતાની અટકનાં દેવસ્થાન ઉપર જઈ શકે છે.

3. અથવા, ચંદન નાં કાષ્ટનાં નાગ સ્વરૂપે ક્ષેત્રપાળ તથા કુળદેવી ની મૂર્તિ ની સ્થાપના કરી તેમનું દેવસ્થાન સ્થાપી શકે.

નૈવેધ: અંગે એવી નોંધ મળે છે કે દરેક ભાઈઓએ ઓછામાં ઓછુ :-

1. આસો સુદ- ૮ના માતાજી ના નૈવેધ માં પુડલા મીઠા /માલપુવા /પૂરી , લાપસી/સુખડ઼ી

2. કાળી ચૌદસનાં ક્ષેત્રપાળનો તલપીંડો/તલવાટ , વડા તથા મીઠાભાત નો નૈવેધ

3. તથા દર ચંદ્રના ( સુદબીજ ના ) પોતાના ઘરમાં કુળદેવતા – કુળદેવી નો ધૂપ કરવો જોઈએ.અને જોડ નારિયેળ વધેરવું ..

NAIVED : BHATIA COMMUNITY KULDEVI KULDEVTA DEVSTHAAN


Understanding of Naived

NAIVED : BHATIA COMMUNITY KULDEVI KULDEVTA DEVSTHAAN




BHATIA COMMUNITY / families and Hindus around the world would do Naived (a small Havan) during the NAVRATRI AND Diwali festival.  Diwali Naived, depending on the individual’s family tradition, is normally performed on Kali Chaudas and Diwali. The most popular day is on Kali Chaudas (the day before the Diwali) when Naived is offered to Kuldevi.


The ritual on how to perform Naived at home had been traditionally passed on from parents to children and they in turn pass it to their children. Families will then follow the same ritual as were taught by their parents or grand parents


However today younger generation do ask inquisitive questions and would like to know the reasons behind doing such Naived. Some times the parents themselves would find it difficult to explain the reasons as they been following the ritual  learnt from their own parents and grandparents.


I hope this information would help to understand more about the significance of Naived. I am by no means an authority to write on Religion or the Religious ceremony.  I am writing this from what I understand of Naived by RECORDS reading our BHATIA’S COMMUNITY MAHAJAN Barot’s and various religious books. Please take this as just a general guide and hope members will find this informative and useful


Origin of Naived

Although Naived is performed for the past many thousand of years, the origins of rituals are normally lost. The main reason for this origin being lost is the absence of a written language during the tribal stage and due to the absence of a written language, ideas had to be passed on from generation to generation by means of oral narration. The rituals of Naived vary greatly according to the individual family’s tradition, so would be best to take advice from your family elders.

We worship following deities when we perform Naived:-


Mataji

Mataji is represented as the benevolent Mother where she is the personification of eternal peace. Prayers are offered to 'Maa' who is the manifestation of the absolute energy that pervades the universe. She has the ability to generate life. Hindus believe that the Maa stands for everything that is everywhere in the universe. Maa as the Universal Energy is worshipped.

From the canons of Hinduism -

Maa Lakshmi – Goddess for wealth. As Laxmi She is abundance. Not only material, but of Air, Land, Space etc


Maa Durga – Goddess for Strength.  'Durga' sitting on a Lion, she is a manifestation of 'Shakti' or the primordial energy. The power to breathe, walk, digest etc, comes from Ma Durga.


Maa Saraswati - Goddess for knowledge. She is the 'OM', from where all sound emanates.


Hindus have always believed in worshipping Mataji. Thus different forms of the Ultimate Power are revered on different occasions.

You need to check ‘Ancestral Tree’ to understand the significance of Naived and family lineage. To open the tree Click Parajiya AmboEach family needs to know their Kurdevi, Devta, etc. to perform Naived. These details is available by following  the ancestral tree - Ambo.


Kurdevi (family deity)

Hindu religion has given thousands of names for Gods and Goddesses. Each group has its own deity whom they worship. Thus Kurdevi is generally identified as a family deity playing a vital role within a community. These deities are worshipped in the temples as well at home.  



BHATIA COMMUNITY’S that includes Kutchhi,Halai,Kanthi,Pavrai,Navgaam,Pachhishgaam,JeshalmerBhatia And Thathhai Bhatia’s.believe and pray to Kuldevis (family deities) like Mahalaxmi, Shikotar/Wahaanvati, Harshidhhi,Ashapura,Saptashrungi, Momai Mata, Tulja Bhavani,  Khodiyar, Hingraj, Wagheswari, Ambaji/Ambika, Maha Kali, Bhawani, Chamunda, Hans Vahni, Bahucharaji,  Raandal, Jwalamukhi and Vinjan.


Each family has their own kurdevi.  Cow’s Pure Ghee Sukhadi or Lapsi is offered in the Naived for Kurdevi.



 ISTDEVS -  Thus BHATIA COMMUNITY’S ManyKuldevis and Kuldevta.But  There is Only One istdevs –Shreenath ji @ Shri Krishna  - (perceived as the avtars (reincarnation) of God) All these deities’ temples are located in various towns and villages in India.




Kuldevta
Hinduism believes in the concept of noble soul or devta. This means that any individual, through his karma, can be regarded as a noble soul, worthy of worship by a group of his followers. This has further resulted in the concept of Kuldevatas where every clan has its own deity. This is a kind of ancestor worship. Some of the Kuldevtas in Bhatia Community’s are Surdeem ji, etc. If your Kuldevta is Surdeemji,Sukhadee/Gol Paapdee is normally offered in the Naived Ritual if your Kuldevta/Istdev  Dariyalal, loose ‘Churmu’ is normally offered in the Naived ritual.

Kshetrapal Nagdevta - Kshetrapala,Khetarpaal,Naagdada protector of the region

Kshetrapal is an important deity, which literally means the guard of the region. There are various legends on the origin of this deity.

    
The Naag (Serpent) culture was fairly widespread in India before the Aryan migration, and continues to be an important sect in certain areas. After coming to India, the Indo-Aryans incorporated the worship of snakes (Naag) into Hinduism. The festival is especially dedicated to the Shesh Naag, who comforts the protector of the entire existence, Lord Vishnu.

          

Another legend speaks of Kaliya, the snake that inhabited the waters of the River Yamuna, whose venom was so vile that it poisoned the river and killed the crops and animals in the region. Bhagwan Krishna, one of Vishnu's avatars, killed Kaliya and liberated the people. That is why Naag Panchami has been celebrated ever since. The origin of snake worship goes back to Ram antiquity. The propitiation of the serpent god is considered essential to the well-being and prosperity of the family and Talvat (from sesame seeds) is offered in the Naived for Kshetrapal.

Sati Mata

According to the Hindu mythology, in the Srimad Bhagwatam, Goddess Maa Sati, first consort and devotee of Lord Shiv, immolated herself in the yagna, holy sacrificial fire, when her father Daksh insulted her husband Lord Shiv.  Kheer (rice soup) and rotli is offered in the Naived for Sati Mata.

Hingraj Mataji

According to the legend, Hingraj Mataji taught us to become jewellers. Parajiya Soni Community came into being because of Hinraj Mataji. For further readings on Hingraj Mataji, please refer to our Parajiya History. We offer Savories like ‘puri’ in the Naived


Lord Hanuman

Lord Hanuman, also called Mahaveera (the great hero) or Pavan-suta (son of air) or Bajarangbali is a noble hero and great devotee of Lord Rama. He is a provider of courage, hope, knowledge, intellect and devotion. He is pictured holding a mace (gada), which is a sign of bravery. Devotees pray to Hanuman to protect them from material obstacles in the path of devotional service and engage them in the service of the Supreme Bhagwan Ram. 

According to legend Hanuman was given a very big ‘vada’ made from Urud Daal by His mother on the eve of His departure to Lanka for the war so Lord Hanuman could eat out of this vada little by little whenever He felt hungry.
Incidentally, Urud daal, the chief ingredient, is also offered to appease Rahu, the significator of abnormal fears and snake curse etc Lord Hanuman is known for his strength and benevolence He provides his protection to everyone who selects his bhakti.
 Lord Hanuman is worshipped with offerings of vada made from udad lentils in the Naived.


Surapura

Our ancestors who died as a valiant warrior trying to save their villages from bandits, protecting honour of women – mother and sisters are called Surapara. Their rock memorials as ‘Surapura’ were erected where they fell and died. These memorials of our defenders and valiant warriors are still existence in India.
These ancestral father-worships (Surapura) are of great importance to many Hindu communities. Wherever possible, the newly weds symbolic knot or  the wedding knot, ‘cheda-chedi’ which was tied at the 'mandap' during the Hindu wedding ceremony is opened after doing Nived at their family’s Surapura memorial to take their ancestral father’s blessings.
  Rice is offered to our Surapura in the Naived ritual



 ‘Naived’ or Offering to a deity has always been a significant part of our culture.

Hindus have favorite Gods and Goddesses or Ishta Devatas, Kurdevis to whom they call upon to help, guide and protect them and help them face unexplainable hurdles in life.


A more direct form of ancestor-worship is the ‘Naived’ performed by Hindus during a particular period. Parajiya Sonis worship and do Naived to such deities.


Dishes for Nived


      Item

Ritual description as to what is Required?

           1

Lapsi for Kurdevi

           2

Kheer (rice soup) and rotli for Sati Mata

           3

Rice for Surapura dada

           4

Savories (puri)  for Hingraj Mataji

           5

Sweet Buns / Maal Puwa (Pudla) for Shikotar Mataji

           6

Talvat (from sesame seeds) for Khystrapal Nag Devta

           7

Hotchpotch (khichdi) for Khetaliya dada

           8

Vada made from Urud Daal for Hanuman

           9

Loose Churmu – for Dariyalal (only for those whose Istdev is Dariyalal)


As mentioned earlier, this information should be used only as a general guide. Food for nived varies with each family. Families do not need to use all the above food for Naived. Each has its own traditions. So is better to follow each family’s traditional ritual.


Portions for Naived: - In the old days of joint nuclear family when 35-40 family members used to live together under one roof, the portions of each dish used to be large. Now with the break of such joint family, the portion of each dish should be prepared according to the number of family members. One needs to ensure that the dishes are carefully prepared with love and devotion.  The amount of food should not be prepared in excess amount. As this blessed food is later retrieved after the nived and consumed so must not be wasted


Ritual of Naived

The heart of every Hindu home is its shrine: the sacred space set for honouring and worshiping the Gods. The rituals are always meant to inculcate feelings of devotion and to bring about the divine orientation of human life.

The Nived that take place in the household shrine are the foundation of all family actions and decisions.  The size and decoration of a household shrine do not matter.  The shrine may be large and impressive, an entire room or a beautifully designed edifice, or it may be simply a tiny niche, or even just a row of religious prints pasted on a wall.

The children in the house grow up following family beliefs and are encouraged to participate in the Nived ceremony as they will find it personally inspiring.  One or more family members on behalf of the whole family usually perform Nived at the household shrine. During the performance of the nived, offerings are made to different deities as mentioned above. The simplest form of nived is the domestic ritual performed by the householder who would offer simple oblation into the sacred fire lit in his house and pouring of offerings into them little bits of the food mentioned above, invoking various gods and deities.


Ritual

Since this article is just a general guide, many would not be able to understand the terminology of deities and rituals fully. We hope to write in detail as we develop this website. Meanwhile please do follow the ritual with faith and devotion.

A shrine for the nived will normally include following deities: Photograph of Maa Kurdevi ( If photo of Kurdevi is unavailable then use Ambe Maa ), Mataji’s Trishul (trident of Shiva), coconut, fruits and flowers. Dhoop / Lobaan Prepared food for nived is placed near the shrine.


Ten  (some families make nine) morsels of puris are placed in a large dish. Each morsel consists of a heap of nine  (some families keep seven) puris and one vada on top of each heap. A cup shaped diva with four corners, made from wheat flour is placed on top of each heap. Each diva will have wick wet with only Cow’s ghee in each of the four corners.


Coconut milk is extracted in a glass. Seven pieces from the cracked coconut are placed in front of the Mataji photo and a bit of food from each prepared dish is placed on top of these coconut pieces to signify our offerings to the deities. All wicks on the ten morsels are now lighted. When lighted, there will be ten morsels with four wicks lit making it a beautiful forty diva arti thali.


Aarti is the beautiful ceremony in which divas flames are offered to Mataji. Aarti is performed to God, in any manifestation, any form, by any name. The essence of the aarti ceremony is that all day long God offers us light - the light of the sun, the light of life, the light of His (Her) blessings. Aarti is a time when we say "thank you," and we offer back the light of our thanks, the light of our love and the light of our devotion.


We realise that the small diva is nothing compared to the divine light, which shines on us all day. So, aarti is a ceremony of humility, a time in which we acknowledge that "God, you are everything. I am nothing. All day you shine upon the world. All I can offer you is this small diva, a flame that will be blown out by the passing wind. But, I offer it with devotion and with love. Please accept my offering."


The family members then chants arti and pray to Mataji. Sing Mataji ni Aarti together



Also click to read Aarti - Navratri Special



After performing the arti and bowing to Maa, many families also perform a ritual of going out in the open or in the back garden and throw four ‘vada’ in each direction. The significance of this is that it will keep away any domestic or family problems and bring Peace in the family.
Why do we offer SAMAGARI / food to the Lord or Deities before eating it?
Hindus make an offering of SAMAGARI/ food to the Mataji, devtas and devis and later partake of it as prashad - a holy gift from our Lord. We offer nived/SAMAGARI (food) to the Kurdevi. What we receive in life as a result of our actions is really our Maa. We acknowledge this through the act of offering food to our Kurdevi, Istdev, Pitru Dev(for Late fathers/Mothers ,Grand Fathers/Grand Mothers) and other deities.

By performing these sacred acts the worshiper creates a relationship with the divine through his or her emotions and senses. Family members bow before Mataji, sip coconut water as Prashad, and receive a portion of cooked food. This food and water are now considered blessed by the deities.

Love and joy come to Hindu families who do nived and worship to her and ooze profound boons, blessings and Ashirvad. With Her kind blessings the distress, sufferings, misfortunes, miseries and uncalled for troubles will vanish ever for and the success will become your pleasant companion at every step of life.

After offering the food thus, it is eaten as prashad - blessed food.

I hope the above information have enlightened you about the significance of Naived.

The essence of Naived is to maintain the feeling of surrender and dedication to Mataji and will fill our lives with knowledge, understanding, devotion and love.  The mental calm and tranquillity one experience after performing Naived is to be experienced to believe it.

May Mataji fill your lives with love and happiness


Jai Mataji


List of Gothras and Nukhs
 
Gothras
Parashar
Sanas
Sudharvansh
Bharadwaj
Hrishivansh
Madhuvadhavas
Devdas
Kashyup
No. of Nukhs(84)
23
11
8
18
4
11
9

Nukhs
Gajaria
Panchlothia/
Jesrani
Palija/Paleja
Gagla
Sarahi/Saraki
Soni
Sofla
Jaya
Mogia
Gagha
Reeka
Kodhia
Koa
Radia
Kajaria
Sijvala
Jabal
Malan
Dhaba
Jeendhan
Dheeran
Jagta
Nishat
Dutia/
Dhutia/
Purecha/
Porecha
Jabaa
Babla
Sooada
Dhavan
Dhaga
Bondhia
Udeshi
Vadhua
Bhalaya
Vanada
Sampat
Chhachhia
Nagda
Babla
Pramala
Popa/Potha
Podhdhaga
Mathura

Haria
Padamsi
Meydia
Jeeya
Kheeyara/ Khiara
Dhula
Sodhia
Bodha
Mochha
Tambol
Lakhanvanta
Thakkar
Bhaduria/Bhudaria
Mota
Anadhar
Dhadhal
Degchanda
Ashar/ Asher

Multani
Chamuja
Deiya
Karangota

Ved
Suraiya
Gokulgandhi
Negandhi
Panchal
Pareygandhi
Faras Gandhi
Joojar Gandhi
Premasuj
Babla /Baabla
Powar

Ramaiya
Pawar
Raja
Parajia
Dhadhar
Kartari
Guru Gulab
Kukkad
Kapoor

Bhatias who are unaware of their Gothra or Nukh, come under the Kashyup Gothra.
 



Live Darshan


Live Darshan


Shri Shiddhivinayak Mandir —>Click for Siddhivinayak Live Darshan
Shri  Saragpur Hanumanji —>Click for Sarangpur Hanumanji Live Darshan
Shri Somananath Mandir—>Click for Somanath Mandir Live darshan
Shri Swaminarayan Mandir ——->Click for for Radhe Krishna Live Darshan
Shri Vitthal Rukamani Mandir —–>Click for Shri Vitthal Rukamani Live Darshan
Shri Govind Devji ——->Click for Govind Devji Live Darshan
Shri Tulaja Bhavani —–>Click for Tulja Bhavani Ma Live Darshan
Shri Omkareswar Mandir——->Click for Omkareswar Live darshan
Shri Harsiddhimata ——>Click for Harsiddhimata Mand ir Live Darshan



No comments:

Post a Comment